Best Mileage Bike: એક લિટર પેટ્રોલમાં 75 કિમી સુધી ચાલે છે આ મોટરસાઇકલ, જાણો તમારા માટે કઇ ફિટ છે
Bajaj Platina 100: આ બાઇકમાં 102 ccનું એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 7.9 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 75 કિમી કવર કરે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 52,865 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHonda SP 125: આ બાઇકમાં 124 cc એન્જિન છે. તેનું એન્જિન 10.72 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 65 કિલોમીટરનું અંતર કાપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 79,587 રૂપિયા છે.
બજાજ પ્લેટિના 110: આ બાઇકમાં 115 સીસી એન્જિન છે. તેનું એન્જિન 8.44 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 70 કિમીનું અંતર કાપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 63,349 રૂપિયા છે.
Hero HF Delux: આ બાઇકમાં 97.2 cc એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 7.91 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 65 કિલોમીટરનું અંતર કાપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 52042 રૂપિયા છે.
TVS સ્પોર્ટઃ આ બાઇકમાં 109.7 cc એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 8.18 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 70 કિમીનું અંતર કાપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 57,730 રૂપિયા છે.
Bajaj CT 100: આ બાઇકમાં 102 cc એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 7.79 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 75 કિમી કવર કરે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 52,490 રૂપિયા છે.