Budget Bikes: 80,000 રૂપિયા સુધીના બજેટમાં ઘરે લઇ જઇ શકો છો 100-110 cc વાળી આ બાઇક્સ, જુઓ તસવીરો....
Bikes Comes Under 80,000: આજકાલ ભારતીય માર્કેટમાં અનેક પ્રકારની બાઇક્સ લૉન્ચ થઇ ચૂકી છે, જેમાં જુદાજુદા ફિચર્સ કસ્ટમર્સને આકર્ષી રહ્યાં છે, પરંતુ દરેક બજેટ પ્રમાણે દરેક લોકો પોતાની બાઇક્સ ખરીદવાની ઇચ્છા પુરી નથી કરી શકતા, જો તમે એક સારી બાઇક્સની ખરીદી કરવા માંગતા હોય તો અહીં અમે તમને 80,000 રૂપિયા સુધીના બજેટમાં અવેલેબલ બાઇક્સ વિશે માહિતી આપી રહ્યા છીએ. કરી અહીં એક નજર.....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHero HF 100 આ બજેટમાં આવનાર પહેલી બાઇક છે. આ બાઇક 57,238 રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમતમાં ખરીદી શકાય છે.
આ લિસ્ટમાં બીજી બાઇક Hero HF Deluxe છે. આ બાઇકને 60,760 રૂપિયાથી લઈને 67,908 રૂપિયા એક્સ-શૉરૂમ સુધીની કિંમતમાં ખરીદી શકાય છે.
ત્રીજી બાઇક TVS Radeon છે. આ બાઇકને 60,925 રૂપિયાથી લઈને 78,834 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમતમાં ખરીદી શકાય છે.
ચોથી બાઇક TVS સ્પૉર્ટ છે. આ બાઇકની શરૂઆતી કિંમત 64,050 થી 70,223 રૂપિયાની એક્સ-શૉરૂમ વચ્ચે છે.
પાંચમી બાઇક હૉન્ડા શાઇન છે. આ બાઇક 64,900 રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમત પર ખરીદી શકાય છે.
આગામી બાઇક Bajaj CT 110X છે. આ બાઇક 67,322 રૂપિયાની એક્સ-શૉરૂમમાં ખરીદી શકાય છે.