ડુકાટીએ લોન્ચ કરી Panigale V2 સ્પેશિયલ એનિવર્સરી એડિશન બાઇક, કિંમત 21.3 લાખ રૂપિયા, જુઓ PICS
Ducati Panigale V2
1/6
ઇટાલિયન સુપરબાઇક નિર્માતા ડુકાટીએ બુધવારે ભારતમાં તેની Panigale V2 મોટરસાઇકલની સ્પેશિયલ એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે, જેની કિંમત રૂ. 21.3 લાખ (એક્સ-શોરૂમ) છે.
2/6
ડુકાટી ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પાનીગલ V2 બેલીસ ફર્સ્ટ ચેમ્પિયનશિપ 20મી એનિવર્સરી" મર્યાદિત સંખ્યામાં રજૂ કરવામાં આવી છે.
3/6
ડુકાટી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મર્યાદિત સંખ્યામાં રજૂ કરાયેલ આ મોટરસાઇકલ 2001માં ટ્રોય બેલિસ દ્વારા જીતેલા પ્રથમ વિશ્વ સુપરબાઇકના ડુકાટી 996Rથી પ્રેરિત છે.
4/6
કંપનીએ કહ્યું કે લિથિયમ-આયન બેટરી અને એક સીટરને કારણે આ નવું વેરિઅન્ટ Panigale V2 ના રેગ્યુલર મોડલ કરતાં ત્રણ કિલો ઓછું છે.
5/6
'Panigal V2 Bellis First Championship 20th Anniversary' એડિશન બાઇક 955cc ટ્વીન-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે.
6/6
આ 955 cc ટ્વીન-સિલિન્ડર એન્જિન 10,750 rpm પર 155 hpનો મહત્તમ પાવર અને 9,000 rpm પર 104 Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે.
Published at : 17 Mar 2022 07:33 AM (IST)