ભૂલથી પણ કારમાં આ 5 ભૂલો ન કરતા, નહિતર વચ્ચે રસ્તે જ બેટરી થઈ જશે ગુલ!

ઉતાવળમાં કે જાણતા-અજાણતા થતી અમુક ભૂલો કારની બેટરીનું આયુષ્ય ઘટાડે છે. જાણો બેટરીની જાળવણી માટેની સરળ ટિપ્સ જેથી તમારે રસ્તામાં ક્યારેય અટકાવવું ન પડે.

ઉતાવળમાં કે જાણતા-અજાણતા થતી અમુક ભૂલો કારની બેટરીનું આયુષ્ય ઘટાડે છે. જાણો બેટરીની જાળવણી માટેની સરળ ટિપ્સ જેથી તમારે રસ્તામાં ક્યારેય અટકાવવું ન પડે.

કારની બેટરી એ વાહનનો જીવ છે. એન્જિન ચાલુ કરવાથી લઈને લાઈટ્સ, હોર્ન, મ્યુઝિક સિસ્ટમ અને અન્ય ઈલેક્ટ્રોનિક ફીચર્સ બધું જ બેટરી પર ચાલે છે. પણ ઘણીવાર આપણે તેની જાળવણી પર પૂરતું ધ્યાન નથી આપતા. આપણી કેટલીક ખરાબ આદતો, અયોગ્ય ઉપયોગ અને હવામાનની અસરના કારણે બેટરી જલ્દી ખરાબ થઈ જાય છે અને ઉતાવળના સમયે જ કાર રસ્તા વચ્ચે દગો આપી દે છે. જો તમે થોડીક સાવચેતી રાખો અને કેટલીક સરળ ટિપ્સ અપનાવો, તો બેટરીનું આયુષ્ય વધારી શકો છો અને તેને વારંવાર બદલવાના મોટા ખર્ચથી બચી શકો છો. ચાલો જાણીએ એવી કઈ આદતો છે જે બેટરીને નુકસાન પહોંચાડે છે અને તેની લાઈફ કેવી રીતે વધારી શકાય.

Sponsored Links by Taboola