આ સસ્તી કારોને વધુ સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો, અહીં મળી રહ્યું છે 40000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર

Continues below advertisement

કાર ડિસ્કાઉન્ટ

Continues below advertisement
1/4
નવી દિલ્હીઃ કાર લેવાનુ સપનુ દરેકનુ હોય છે, લોકો અમૂક સમય બાદ પોતાના સપનાઓને પુરા પણ કરતા હોય છો, જો તમારુ પણ એક સારી અને સસ્તી કાર ખરીદવાનુ સપનુ હોયો તો બહુ જલ્દી પુરી થઇ શકે છે. ખરેખરમાં મારુતિ સુઝુકીથી લઇને રેનો અને ક્વિડની સસ્તી કારો સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો છે. આ કારો પર લગભગ 40 હજાર રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો કઇ કાર પર શું છે ઓફર.....

2/4
Datsun Redi-Go- જો તમે એપ્રિલ મહિનામાં એટલે કે આ મહિનામાં Datsun Redi-Goને ખરીદવા ઇચ્છો છો, તો કંપની તરફથી તમને આ કાર પર 37,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 15,000 રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ સામેલ છે. સાથે જ ડટસનની આ કાર પર 7,000 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. કારની દિલ્હી એક્સ-શૉ રૂમની કિંમત 3,83,800 રૂપિયાથી શરૂ થાય છે.
3/4
Renault Kwid- Renault Kwidને એપ્રિલના મહિનામાં ખરીદવા પર 40,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આમાં 10,000 રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ સામેલ છે. સાથે જ આ કાર પર 10,000 રૂપિયાનુ કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. Renault Kwid ની દિલ્હીના એક્સ-શૉરૂમ કિંમત 3,18,100 રૂપિયાથી શરૂ થાય છે.
4/4
Maruti Suzuki Alto- Maruti Suzukiની આ પૉપ્યૂલર કાર Altoને સસ્તી કિંમતે આ મહિને ખરીદી શકાય છે. આ મહિને કંપની આ કાર પર 36,000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આમાં 17,000 રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ આપવામાં આવી રહ્યું છે. સાથે આ કાર પર 15,000 રૂપિયાનુ કૉર્પોરેટ બૉનસ પણ આપવામાં આવી રહ્યું છે. Maruti Suzuki Altoની શરૂઆતી કિંમત દિલ્હીના એક્સ-શૉરૂમમાં કિંમત 2,99,800 રૂપિયા છે.
Sponsored Links by Taboola