Actor Prabhas Luxury Car Collection: આદિપુરુષના રામ પાસે છે આ શાનદાર કાર, તસવીરો જોઈ તમે બોલી ઉઠશો ‘ઝક્કાસ’
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2023 12:39 PM (IST)
1
એક રિપોર્ટ પ્રમાણે આદિપુરુષના એક્ટર રામની નેટવર્થ 250 કરોડથી વધુ છે. જેમાં લકઝરી કારનો પણ સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પ્રભાસની માલિકીના વાહનોની યાદીમાં પ્રથમ નંબર રોલ્સ રોયસ ફેન્ટમ લક્ઝરી કાર છે, જે સાતમી પેઢીની છે. જેની કિંમત 8 કરોડની આસપાસ છે.
3
બીજી લક્ઝરી સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની એવેન્ટાડોર એસ. જેની કિંમત 3.5 કરોડ રૂપિયાથી વધુ છે.
4
પ્રભાસ સાથે લક્ઝરી કાર કલેક્શનમાં આગામી કાર જગુઆર XJ સેડાન કાર છે, જે ચોથી પેઢીની છે. જેની કિંમત 1 કરોડથી વધુ છે.
5
ચોથા નંબર પર લેન્ડ રોવર રેન્જ રોવર LWB SUV છે, જે ઘણી સેલિબ્રિટી સાથે જોવા મળી શકે છે. પ્રભાસ પણ આવી કારનો માલિક છે, જેની કિંમત 1.5 કરોડથી વધુ છે.
6
આગામી કાર 2009 BMW X5 છે, જે બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. આ SUVની કિંમત 60 લાખ રૂપિયા છે.
7
તસવીર સૌજન્યઃ ફેસબુક