Car Discontinued: જલદી શૉરૂમમાંથી ગાયબ થઇ જશે મહિન્દ્રાની આ 3 કારો, જુઓ તસવીરો........
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jan 2023 12:05 PM (IST)
1
Car Discontinued, Mahindra Cars: ભારતમાં એપ્રિલથી રિયલ ડ્રાઇવિંગ એમિશન (RDE) ના નવા એમિશન નૉર્મ્સ લાગુ થવા જઇ રહ્યાં છે, જેના કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાની ત્રણ કારોને અલવિદા કહી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મહિન્દ્રાની એમપીવી કાર મહિન્દ્રા મરાજ્જોને એપ્રિલથી ડિસકન્ટીન્યૂ કરવામાં આવી શકે છે. કંપની આ કારને 13.40 લાખ રૂપિયાથી લઇને 15.61 લાખ રૂપિયા સુધીની કિંમતમાં વેચાણ કરે છે.
3
બીજા નંબર પર મહિન્દ્રની મહિન્દ્રા અલ્ટૂરસ -G4 કાર છે. કંપનીઆ કારનું વેચાણ 30.68 લાખ રૂપિયાથી 31.88 લાખ રૂપિયા સુધીની કિંમતમાં કરે છે.
4
ત્રીજા નંબર પર મહિન્દ્રાની મહિન્દ્રા KUV100 કારો છે, કંપનીઆ કારનું વેચાણ 6.01 લાખ રૂપિયાની કિંમતથી લઇને 7.67 લાખ રૂપિયા સુધીની કિંમતમાં કરે છે.