Top 5 Best Mileage Bike: આ છે ટોપ 5 બેસ્ટ માઈલેજ આપતી બાઈક, જુઓ ફોટા
gujarati.abplive.com
Updated at:
01 Nov 2022 07:14 AM (IST)

1
માઈલેજ બાઈકની વાત કરીએ તો, Bajaj Platina 100 આ બાબતમાં નંબર વન પર છે. આ 102 સીસી બાઇક 79 Bhpનો પાવર જનરેટ કરે છે અને 72 kmplની માઇલેજ આપવામાં સક્ષમ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
માઈલેજની વાત કરીએ તો TVS સ્પોર્ટ્સ બાઈક બીજા નંબર પર છે. આ 109.7 સીસી બાઇક 81.8 Bhpનો પાવર જનરેટ કરે છે અને 70 kmplની માઇલેજ આપવામાં સક્ષમ છે.

3
બજાજની પ્લેટિના 110 ફરી ત્રીજા નંબરે છે. આ 115.45 સીસી બાઇક 84.4 બીએચપીનો પાવર જનરેટ કરે છે અને 70.kmplની માઇલેજ આપવામાં સક્ષમ છે.
4
માઈલેજની વાત કરીએ તો બજાજ CT 110 ચોથા નંબર પર છે. આ બાઇક 70 kmplની માઇલેજ આપવામાં સક્ષમ છે.
5
Honda SP 125 બાઇક પાંચમા નંબરે છે. તેમાં 124 સીસીનું એન્જિન છે. આ બાઇક 65 kmplની માઇલેજ આપવામાં સક્ષમ છે.