Auto: એક તો SUV, તે પણ CNG ઓપ્શનની સાથે, ઉપરથી બજેટમાં... આનાથી સારો ઓપ્શન શું હશે
અહીં એવી SUV કાર વિશે માહિતી આપવામાં આવી રહી છે, જે તમને CNG ઓપ્શન સાથે અને તમારા બજેટમાં અવેલેબલ થઇ રહી છે છે
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
Top Auto News: દુનિયાની સાથે સાથે ભારતમાં પણ હવે SUVનો ક્રેઝ ગ્રાહકોમાં વધી રહ્યો છે. જેમાં આ બજેટ સીએનજી વેરિઅન્ટ તમારા બજેટ માટે વધુ સારું સાબિત થઈ શકે છે. અહીં એવી SUV કાર વિશે માહિતી આપવામાં આવી રહી છે, જે તમને CNG ઓપ્શન સાથે અને તમારા બજેટમાં અવેલેબલ થઇ રહી છે છે, જાણો અહીં...
2/6
આ યાદીમાં પહેલું નામ માઇક્રૉ એસયુવી ટાટા પંચનું છે, જેના CNG વેરિઅન્ટની શરૂઆતી કિંમત 7.10 લાખ એક્સ-શોરૂમ છે. જેના કારણે આ SUV તેના સેગમેન્ટમાં સૌથી સસ્તી કિંમતે ઉપલબ્ધ છે.
3/6
બીજી SUV Hyundai Exeter છે, જે સ્થાનિક બજારમાં CNG વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે. જે તમને 8.33 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે.
4/6
ત્રીજી SUV મારુતિ સુઝુકી ફ્રાન્ક્સ છે. કંપની તેને CNG વેરિઅન્ટમાં પણ વેચે છે. તેને ખરીદવા માટે તમારે 8.41 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે.
5/6
મારુતિની અન્ય SUV Brezza પણ આ લિસ્ટમાં સામેલ છે, જેને તમે CNG ઓપ્શન સાથે ઘરે લાવી શકો છો. તેની પ્રારંભિક કિંમત 9.34 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
Continues below advertisement
6/6
મારુતિ ગ્રાન્ડ વિટારા એસયુવી પાંચમા નંબર પર છે. કંપની તેને CNG વેરિઅન્ટમાં પણ ઓફર કરે છે. તેની કિંમત એક્સ-શોરૂમ 13.05 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Published at : 17 Dec 2023 11:46 AM (IST)