હોળીના રંગમાં રંગાઈ સની લિયોની, પરિવાર સાથે કરી ઉજવણી, જુઓ તસવીરો

1/4
મુંબઈ: દેશભરમાં આજે હોળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. લોકો એકબીજાને હોળીની શુભકામના પાઠવવા સહિત રંગોથી રંગી રહ્યા છે. ત્યારે બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ પણ પરિવાર સાથે હોળીની ઉજવણી કરી હતી.
2/4
સની લિયોનીના ત્રણ બાળકો છે, જેમાંથી તેની પુત્રી નિશાને દત્તક લેવામાં આવી છે. જ્યારે અન્ય બે પુત્રો સેરોગસીથી જન્મેલા છે. સનીના પુત્રોનું નામ આશર અને નુહ છે. થોડા દિવસો પહેલા સનીએ તેના દિકરાનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો.
3/4
સની લિયોનીની હોળીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
4/4
બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ પોતાના પરિવાર સાથે હોળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન સની લિયોની વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી.
Sponsored Links by Taboola