સરકારી નોકરી: કેન્દ્રીય મંત્રાલયમાં નોકરી કરવાની તક, ધોરણ 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો વિગતો

Sarkari Naukri: કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં 12મું પાસ માટે સ્ટેનોગ્રાફરની ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી માટે અરજી 26 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. અરજી SSCની વેબસાઇટ પર જઈને કરવાની છે.

Sarkari Naukri: કર્મચારી પસંદગી આયોગ (SSC)એ સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રુપ ડીના પદો પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અરજી શરૂ થઈ ગઈ છે.

Sponsored Links by Taboola