BEL Recruitment 2024: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં બહાર પડી ભરતી, અહી જાણો તમામ ડિટેઇલ્સ

BEL Vacancy 2024: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે ટ્રેઈની એન્જિનિયરની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ bel-india.in પર જઈને અરજી કરી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
BEL Vacancy 2024: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે ટ્રેઈની એન્જિનિયરની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ bel-india.in પર જઈને અરજી કરી શકે છે. ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટ પર ઉપલબ્ધ Google ફોર્મ ભરવું જોઈએ. જેની છેલ્લી તારીખ 13મી એપ્રિલ છે.
2/5
આ ભરતી અભિયાનમાં ટ્રેઇની એન્જિનિયરની કુલ 517 જગ્યાઓ ભરવામાં આવશે.
3/5
અરજી કરનાર ઉમેદવારે એન્જિનિયરિંગમાં BE/B.Tech/ME/M.Tech પાસ કરેલ હોવું જોઈએ.
4/5
અરજી કરનાર સ્નાતક ઉમેદવારોની મહત્તમ ઉંમર 28 વર્ષ છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોની મહત્તમ ઉંમર 30 વર્ષ છે.
5/5
આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રથમ વર્ષ માટે 30 હજાર રૂપિયા મળશે. બીજા વર્ષે 35 હજાર રૂપિયા આપવામાં આવશે. સાથે જ ત્રીજા વર્ષે 40 હજાર રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે.
Sponsored Links by Taboola