Jobs 2023: અહી 12 પાસ માટે 11 હજારથી વધુ પદો પર ભરતીની જાહેરાત, જાણો ક્યારથી કરી શકશો અરજી?
BSSC CCE 2023: બિહારમાં 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડાઇ છે. આ નોકરી માટે 27 સપ્ટેમ્બરથી અરજી કરી શકાશે
પ્રતિકાત્મક તસવીર
1/7
BSSC CCE 2023: બિહારમાં 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડાઇ છે. આ નોકરી માટે 27 સપ્ટેમ્બરથી અરજી કરી શકાશે
2/7
બિહાર સ્ટાફ સિલેક્શન કમિશને બીજી ઇન્ટર લેવલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 2023 માટે અરજીઓ આમંત્રિત કરી છે. તેના આધારે પસંદગી કરવામાં આવશે.
3/7
આ પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2023 છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 11098 જગ્યાઓ ભરવામાં આવશે.
4/7
જે ઉમેદવારો માન્ય બોર્ડમાંથી કોઈપણ વિષયમાં 12મું પાસ કર્યું છે તેઓ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે.
5/7
જો આપણે વય મર્યાદા વિશે વાત કરીએ તો તેમના માટે વય મર્યાદા 18 થી 37 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે.
6/7
અરજીઓ માત્ર ઓનલાઈન હશે. જેના માટે તમારે BSSC ની અધિકૃત વેબસાઈટ bssc.bihar.gov.in.ની મુલાકાત લેવી પડશે અરજી કરવા માટે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 540 રૂપિયાની ફી ચૂકવવી પડશે. મહિલાઓ, SC, ST અને દિવ્યાંગ કેટેગરી માટે ફી 135 રૂપિયા છે.
7/7
અરજી કરવા માટે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 540 રૂપિયાની ફી ચૂકવવી પડશે. મહિલાઓ, SC, ST અને દિવ્યાંગ કેટેગરી માટે ફી 135 રૂપિયા છે.
Published at : 26 Sep 2023 11:52 AM (IST)
Tags :
Gujarati News Gujarat News World News Posts ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live BSSC Inter Level Recruitment 2023