DRDO Recruitment 2024: DRDOમાં બહાર પડી ભરતી, આ તારીખ અગાઉ કરી લો અરજી
DRDO Apprentice Recruitment 2024: ધ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને(ડીઆરડીઓ) વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે જેના માટે ઉમેદવારો અરજી કરી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6
DRDO Apprentice Recruitment 2024: ધ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને(ડીઆરડીઓ) વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે જેના માટે ઉમેદવારો અરજી કરી શકે છે.
2/6
આ ભરતી અભિયાન દ્વારા ડિફેન્સ મેટલર્જિકલ રિસર્ચ લેબોરેટરી (DMRL), હૈદરાબાદમાં કુલ 127 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે.
3/6
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે ITI પાસ કરેલ હોવો જોઈએ.
4/6
આ પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો કાર્યકાળ એક વર્ષનો રહેશે.
5/6
અરજી કરવા માટે ઉમેદવારોએ અધિકૃત સાઇટ apprenticeshipindia.gov.in પર જઈને નોંધણી કરાવવી જોઈએ.
6/6
ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2024 નક્કી કરવામાં આવી છે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
Published at : 02 May 2024 07:19 PM (IST)