ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વધુ એક ભરતીની જાહેરાત કરી, 16 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થશે
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા શહેરી વવકાસ અને શહેરી ગૃહ વનમાાણ વવભાગના વનયંત્રણ હેઠળની ખાતાના વડાની કચેરી વનયામક, રાજ્ય અવિ વનવારણ સેવાઓ, ગાંધીનગર અનેગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરમેન કમ ડરાઇવર,વગમ ૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવેછે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૧૬/૦૮/ર૦૨૪ (૧૪ ૦૦ કલાક) થી તા.૩૧/૦૮/ર૦૨૪ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન લાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરેમંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.
ઓન લાઇન અરજી કરતી વખતેઉમેદવારેકોઇ પ્રમાણપત્રો જોડવાના નથી.
પરંતુ, ઓન લાઇન અરજી કરતી વખતે પ્રમાણ પત્રોમાંની વિગતોને આધારે ઓન લાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે.
આથી પોતાના બધા જ પ્રમાણપત્રો સાથે રાખીને ઓન લાઇન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી વવગતોના કારણે અરજી રદ થવા પાત્ર રહેશે. આથી ઉમેદવારે ઓન લાઈન અરજીપત્રક કાળજીપૂવાક ભરવાનું રહે છે.
કુલ 117 પોસ્ટ પર ભરતી થશે
પગાર ધોરણ