માર્કશીટમાં ખોટું છે તમારું નામ તો આ રીતે કરી શકો છો ચેન્જ, જાણો પ્રોસેસ

Name Change In Marksheet: 10મા, 12મા ધોરણની માર્કશીટ કોઈપણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોલેજમાં એડમિશન લેવા માટે આ માર્કશીટ સૌથી મહત્વની છે. આ સાથે, તેનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે પણ થાય છે.

કેટલીકવાર તમે ભૂલથી તમારા પરીક્ષા ફોર્મમાં ખોટું નામ લખો છો. જેના કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Sponsored Links by Taboola