બાયોડેટા તૈયાર રાખજો! ધોરણ-10 પાસ માટે પોસ્ટ ઓફિસમાં 40,000 ભરતી બહાર પડશે, ટૂંક સમયમાં નોટિફિકેશન આવશે

India Post Recruitment 2024: ઈન્ડિયા પોસ્ટમાં ગ્રામીણ ટપાલ સેવાની 40000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.

India Post GDS Recruitment 2024: ઈન્ડિયા પોસ્ટમાં ગ્રામીણ પોસ્ટલ સર્વિસ (GDS) ની જગ્યાઓ માટે ખાલી જગ્યા જારી કરવામાં આવશે.

Sponsored Links by Taboola