IBA Jobs 2024: ઈન્ડિયન બેંક એસોસિએશને બહાર પાડી આ પદ પર ભરતી, 1 લાખથી વધારે મળશે પગાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2024 07:13 AM (IST)
1
આ ભરતી અભિયાન દ્વારા મેનેજરની કુલ 4 જગ્યાઓ ભરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઉમેદવારો પાસે B.E./B.Tech./B.Sc./MCA અથવા LLB અથવા સમકક્ષ વિષયનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. અરજી કરનાર ઉમેદવાર પાસે 5 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
3
અરજી કરનાર ઉમેદવારની ઉંમર 25 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
4
આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને 45 હજાર 600 રૂપિયાથી લઈને 1 લાખ 8 હજાર 900 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે.
5
અરજી કરવા માટે, ઉમેદવારોએ નોંધણી કરવી પડશે અને સત્તાવાર સાઇટ iba.org.in પર જઈને અરજી કરવી પડશે.