Jobs 2023: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં નોકરી કરવાની તક, જાણો અરજી કરવાની અંતિમ તારીખ?

ISRO Vacancy 2023: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં ટેક્નિશિયન અને ડ્રાફ્ટ્સમેનની પદ માટે ભરતી કરી રહી છે. જેના માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટની મુલાકાત લઈને જલદી જ અરજી કરવી જોઈએ.

પ્રતિકાત્મક તસવીર

1/6
ISRO Vacancy 2023: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં ટેક્નિશિયન અને ડ્રાફ્ટ્સમેનની પદ માટે ભરતી કરી રહી છે. જેના માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટની મુલાકાત લઈને જલદી જ અરજી કરવી જોઈએ.
2/6
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને એક ભરતી અભિયાન શરૂ કર્યું હતું. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઈટ sac.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો આ ભરતી માટે 21 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે.
3/6
આ ડ્રાઇવ દ્વારા કુલ 35 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ટેક્નિશિયન અને ડ્રાફ્ટ્સમેનની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4/6
અરજી કરનાર ઉમેદવાર માન્ય બોર્ડ/સંસ્થામાંથી 10મું પાસ કરેલો હોવો જોઇએ સાથે સાથે ફિટર/મશીનિસ્ટ/ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રીશિયન ટ્રેડમાં ITI પાસ કરેલ હોવું જોઈએ.
5/6
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.
6/6
આ પદો માટે ઉમેદવારોની પસંદગી માટે લેખિત કસોટી અને કૌશલ્ય કસોટીનું આયોજન કરવામાં આવશે.ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ 500 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.
Sponsored Links by Taboola