Jobs 2023: આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર નોકરી મેળવવાની શાનદાર તક, 57,700 રુપિયા પગાર મળશે

Continues below advertisement

તસવીર-સોશિયલ મીડિયા

Continues below advertisement
1/6
Assistant Professor Recruitment 2023: શ્યામ લાલ કોલેજ તરફથી ભરતીની સૂચના જાહેર કરવામાં આવી છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ shyamlale.du.ac.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારોએ આ પોસ્ટ માટે 11 ઓગસ્ટની છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની રહેશે.

2/6
ખાલી જગ્યાની વિગતો: આ ભરતી અભિયાન દ્વારા કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ 60 જગ્યાઓ ભરવામાં આવશે.
3/6
લાયકાત: અરજી કરનાર ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક / NET / PhD ડિગ્રી હોવી આવશ્યક છે.
4/6
પસંદગી પ્રક્રિયા: પસંદગી માટે સ્ક્રિનિંગ/શોર્ટલિસ્ટિંગ પ્રક્રિયા/ઈન્ટરવ્યૂ લેવામાં આવશે.
5/6
પગારઃ આ પોસ્ટ્સ પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ. 57,700નો પગાર મળશે.
Continues below advertisement
6/6
અરજી ફી: ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોએ રૂ. 500 ફી ચૂકવવાની રહેશે.
Sponsored Links by Taboola