NVS Recruitment 2024: નોન-ટીચિંગ પદ પર નીકળી છે ભરતી, 10મું પાસ પણ કરી શકે છે અરજી

Jobs 2024: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો અને તમારી પાસે જરૂરી લાયકાત છે તો તમે NVS ની આ ભરતીઓ માટે અરજી કરી શકો છો. રજીસ્ટ્રેશન ચાલુ છે અને આ તારીખ સુધી અરજી કરી શકાશે.

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા આ ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે અને આ અંતર્ગત કુલ 1377 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આ જગ્યાઓ નોન-ટીચિંગ સ્ટાફની છે.

Sponsored Links by Taboola