ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

ONGC Recruitment 2024: ઓઇલ એન્ડ નેચરલ ગેસ લિમિટેડ (ONGC)માં નોકરી મેળવવાની ઇચ્છા રાખનારાઓ માટે સારા સમાચાર છે.

ONGC Recruitment 2024: ONGCએ જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિએટ કન્સલ્ટન્ટના પદો માટે ભરતીઓ બહાર પાડી છે. ઉમેદવારો જે આ પદો માટે અરજી કરવા ઇચ્છુક અને યોગ્ય છે, તેઓ ONGCની સત્તાવાર વેબસાઇટ ongcindia.com પર જઈને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

Sponsored Links by Taboola