Railway Recruitment 2024: 10મું પાસ માટે રેલવેમાં નીકળી 3317 ભરતી, પરીક્ષા વગર જ થશે પસંદગી

Job Alert: ભારતીય રેલવેમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરવા માંગતા હો તો અહીંયા ભરતી બહાર પડી છે. રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

Job Alert: ભારતીય રેલવેમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરવા માંગતા હો તો અહીંયા ભરતી બહાર પડી છે. રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

વેસ્ટ સેન્ટ્રલ રેલ્વે, જબલપુરે ત્રણ હજારથી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે.

Sponsored Links by Taboola