UPSC એ જાહેર કર્યુ સિવિલ સેવા પરીક્ષાનું સ્કોરકાર્ડ, જુઓ અહીંયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Apr 2024 05:07 PM (IST)
1
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસીસ (CSE) 2023 નંબરો બહાર પાડવામાં આવ્યા છે. કમિશને ભલામણ કરેલ ઉમેદવારોની સંખ્યા જાહેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in ની મુલાકાત લઈને UPSC CSE ફાઇનલ પરિણામ 2023 અને UPSC CSE કટ-ઓફ માર્કસ ચકાસી શકે છે.
3
પ્રથમ રેન્ક મેળવનાર આદિત્યએ આ પરીક્ષામાં કુલ 1099 માર્કસ મેળવ્યા છે. તેણે મુખ્ય પરીક્ષામાં 899 અને ઇન્ટરવ્યુમાં 200 માર્ક્સ મેળવ્યા છે.
4
જ્યારે બીજા ક્રમે રહેલા અનિમેષ પ્રધાને આ પરીક્ષામાં કુલ 1067 માર્કસ મેળવ્યા છે. તેણે મેન્સમાં 892 માર્ક્સ અને ઇન્ટરવ્યૂમાં 175 માર્ક્સ મેળવ્યા છે.
5
જ્યારે ત્રીજા ક્રમે આવેલી ડોનરુ અનન્યા રેડ્ડીએ 1065 માર્કસ મેળવ્યા છે. રેડ્ડીએ મેન્સમાં 875 માર્ક્સ અને ઇન્ટરવ્યૂમાં 190 માર્ક્સ મેળવ્યા છે.