UPSC Recruitment 2024: UPSCમાં નીકળી બંપર પદ પર ભરતી, આ તારીખ પહેલા કરો અરજી
આ ભરતી અભિયાનમાં કુલ 120 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરની 51 જગ્યાઓ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની 2 જગ્યાઓ, સાયન્ટિસ્ટની 11 જગ્યાઓ - 'B', સ્પેશિયાલિસ્ટ ગ્રેડ IIIની 54 જગ્યાઓ અને એન્જિનિયર અને શિપ સર્વેયર કમ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલની 1 જગ્યાનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગ્યતા વિશે વાત કરીએ તો, આ પોસ્ટ્સ માટે અરજી કરવાની પાત્રતા અલગ છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઇ શકે છે.
અરજી કરનાર ઉમેદવારોએ 25 રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે મહિલા/SC/ST/બેન્ચમાર્ક અપંગતા ધરાવતા ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
UPSC ની આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી છે.
જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા માંગતા હો તો અંતિમ તારીખની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરવી જોઈએ.