Recruitment 2024: 10 પાસ માટે રેલવેમાં નોકરીની તક, 3317 પદો પર પરીક્ષા વિના થશે પસંદગી

પશ્ચિમ મધ્ય રેલવેએ ત્રણ હજારથી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. 5મી ઓગસ્ટથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2024 છે.

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola