Karnataka Election Results 2023: કર્ણાટકમાં કોંગ્રેસના કાર્યકરોએ શરૂ કરી ઉજવણી, જુઓ તસવીરો

Karnataka Assembly Election Result: આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે.

કર્ણાટક ચૂંટણી પરિણામ

1/7
પ્રારંભિક વલણમાં કોંગ્રેસને 118 સીટો મળી રહી છે. જેને લઈ કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં આવીને ઉજવણી કરવા લાગ્યા છે.
2/7
બેંગ્લુરુમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા ડાંસ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે.
3/7
કોંગ્રેસના કાર્યકર્તાઓ ઢોલના તાલે ઝૂમ્યા હતા.
4/7
વલણ પ્રમાણે કોંગ્રેસ 113 સીટ પર આગળ છે, જ્યારે 83 અને જેડીએસ 24 સીટ પર આગળ છે.
5/7
મતગણતરી રાજ્યના 36 સેન્ટર પર સવારના 8 વાગ્યાથી શરૂ થઈ છે
6/7
મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી હતી. જોકે જેડીએસને કિંગમેકરની ભૂમિકામાં બતાવવામાં આવી છે.
7/7
બજરંગબલીનો વેશ ધારણ કરીને આવેલો સમર્થક
Sponsored Links by Taboola