Photo: PM મોદીએ અયોધ્યામાં રામલલ્લાના દંડવત પ્રણામ કરી કર્યા દર્શન, જુઓ તસવીરો
PM Modi Photo: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં તેમણે રામલલ્લા આગળ દંડવત કર્યા હતા.
( Image Source : Social Media )
1/6
PM Modi Photo: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં તેમણે રામલલ્લા આગળ દંડવત કર્યા હતા.
2/6
આ વર્ષે જાન્યુઆરીમાં રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ પીએમ મોદીએ આજે પહેલીવાર અયોધ્યાની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ સૌથી પહેલા રામલલાના દર્શન કર્યા હતા.
3/6
આ પછી તેમણે રોડ શોની શરુઆત કરી હતી. પ્રધાનમંત્રી મોદીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા.
4/6
પ્રધાનમંત્રી મોદીએ રામલલ્લા આગશ દંડવત કરી આશિર્વાદ મેળવ્યા હતા.
5/6
તમને જણાવી દઈએ કે પીએમ મોદી હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશમાં પ્રચાર અર્થે પહોંચ્યા છે.
6/6
રોડ શો દરમિયાન પીએમ મોદીના એક્સ હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે અયોધ્યાના લોકોનું હૃદય પણ ભગવાન શ્રી રામ જેટલું જ વિશાળ છે. રોડ શોમાં આશિર્વાદ આપવા આવેલી જનતાને અભિનંદન!
Published at : 05 May 2024 08:50 PM (IST)