Lok Sabha Elections: લોકસભા ચૂંટણીમાં આ 5 નેતા સૌથી વધુ માર્જિનથી જીત્યા, જુઓ લીસ્ટ
Lok Sabha Elections Result 2024: લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો ખૂબ જ આઘાતજનક હતા. કેટલાક 11 લાખના માર્જિનથી ચૂંટણી જીત્યા અને કેટલાક 48 મતથી સંસદમાં પહોંચ્યા. જાણો કોને મળી સૌથી મોટી જીત
લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોએ ચોંકાવ્યા છે.
1/5
મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠક પર ભાજપના ઉમેદવાર શંકર લાલવાની 11,75,092 મતોના વિશાળ માર્જિનથી જીત્યા છે. તેમણે કુલ 12,26,751 મત મળ્યા હતા.
2/5
અસમના ધુબરીથી કોંગ્રેસના ઉમેદવાર રકીબુલ હુસૈન 10.12 લાખના માર્જિનથી જીત્યા છે.
3/5
મધ્ય પ્રદેશના વિદિશામાંથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ 8.21 લાખ મતોથી વિજેતા થયા છે.
4/5
નવસારીમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ 7,73,551 મતોના માર્જિનથી જીત્યા છે. તેમણે કુલ 10,31,065 મત મળ્યા હતા.
5/5
ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ 7.44 લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા છે
Published at : 05 Jun 2024 04:28 PM (IST)