મતદાનના દિવસે કોને રજા મળે છે? જાણો શું છે નિયમો

Elections 2024: મતદાનના દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકો મતદાન કરી શકે. પરંતુ આ દિવસે ઘણી ઓફિસો ખુલ્લી રહે છે. પરંતુ જો કંપની રજા ન આપે તો તમે ફરિયાદ કરી શકો છો.

16 માર્ચે ચૂંટણી પંચે ભારતમાં 18મી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ચૂંટણીઓ સાત તબક્કામાં યોજાવાની છે.

Sponsored Links by Taboola