67th National Film Awards Photos: નેશનલ એવોર્ડ મેળવીને સાતમા આસામાને છે સેલેબ્સ, અહીં જુઓ સેરેમનીની ઇનસાઇડ તસવીરો........
67th National Film Awards Inside Photos: 67માં ફિલ્મ પુરસ્કાર (67th National Film Awards)ની શાનદાર શરૂઆત દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શરૂ થઇ ચૂકી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ આ એવોર્ડ સેરેમનીની કેટલીક ઇનસાઇડ અને ખાસ તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેતા મનોજ વાજપેયી અને ધનુષને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
અભિનેત્રી કંગના રનૌતને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતને ચોથી વાર નેશનલ એવોર્ડ મળશે.
સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
આ ઇવેન્ટમાં સેલેબ્સ એકબીજાની સાથે ખુબ તસવીરો ક્લિક કરી રહ્યામં છે, અને મેમોકીજ સજાવી રહ્યાં છે. આવામા ધનુષની સાથે સેલ્ફી લેતી કંગના રનૌત.
ધનુષને ફિલ્મ 'અસુરન' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. એટલુ જ નહીં તેની ફિલ્મ 'અસુરન'ને આની સાથે જ બેસ્ટ તામિલ ફિચર ફિલ્મનો એવોર્ડ પણ હાંસલ કર્યો છે.
આ તસવીરમાં રજનીકાંતની સાથે કંગની રનૌતને વાતચીત કરતાં જોઇ શકાય છે.
પત્ની લતા રજનીકાંતની સાથે વાતો કરતા સુપરસ્ટાર રજનીકાંત.
આ વર્ષ ખાસ વાત એ છે કે દિગ્ગજ કલાકાર રજનીકાંત અને તેના સુપરસ્ટાર જમાઇ ધનુષને સન્માનિત કરવામાં આવ્યા છે.