ખૂબ જ બોલ્ડ છે અનુરાગ કશ્યપની દીકરી, જાણો તેના પર્સનલ સિક્રેટ
ખૂબ જ બોલ્ડ છે અનુરાગ કશ્યપની દીકરી આલિયા.આલિયા તેના બિનદાસ્ત અંદાજ માટે ચર્ચામાં રહે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ઇન્સ્ટાગ્રામ પર બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરે છે. આલિયા સેક્સ, પીરિયડસ, મહિલાની સમસ્યા વિશે ખુલ્લી વાત કરે છે
આલિયાએ યૂટ્યૂબ ચેનલ પર બિકિની વેક્સિંગના રાજ શેર કર્યાં છે.માતાથી છુપાવની આલિયા 16 વર્ષની ઉંમરે કર્યું હતું બિકિની વેક્સ આ વાત પણ તેને વીડિયોમાં શેર કરી છે
આલિયા માટે આ પીડાયદાયક અનુભવ હતો બાદ તેને શેવિંગ શરૂ કર્યું.આલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
વારંવાર તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.આલિયાએ 12 મિનિટનો એક વીડિયો શેર કર્યો છે
આ વીડિયોમાં તેમણે જીવનના અનેક રાજ ખોલ્યા છે. આલિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો તો નથી પરંતુ તેના બોલ્ડ અંદાજના કારણે તે હંમેશા ચર્ચાંમાં રહે છે.