HBD: આમિર ખાને મીડિયા કર્મી સાથે ઉજવ્યો બર્થ ડે, જુઓ સેલિબ્રેશનની તસવીરો

આમિર ખાન

1/5
બોલિવૂડ એકટ્રર મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો આજે બર્થ ડે છે. આમીર ખાને મીડિયા કર્મી સાથે તેનો બર્થ જે સેલિબ્રેટ કર્યો
2/5
આમિર ખાન માટે એક સ્પેશિયલ ચોકલેટ કેક મંગાવવાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું હેપી બર્થ જે આમિર ખાન
3/5
આમિર ખાને કેક કટ કરીને મીડિયા ફોટોગાફર્સને ખવડાવી.
4/5
આમિરખાનની પ્રોફશનલ લાઇફની વાત કરીએ તો તે ફિલ્મ લાલ સિહ ચઠ્ઠામાં જોવા મળશે.
5/5
આ ફિલ્મમાં આમિર ખાન સરદારની ભૂમિકા અદા કરી રહ્યાં છે. જ્યારે કરીના કપૂર ખાન લીડ રોલમાં જોવા મળશે.
Sponsored Links by Taboola