Aamna Sharif : પિન્ક ડ્રેસમાં આમના શરીફે સોશિયલ મીડિયા પર વરસાવ્યો કહેર, જુઓ Photos
gujarati.abplive.com
Updated at:
11 Jul 2022 04:10 PM (IST)
1
Aamna Sharif Photos : આમના શરીફે તાજેતરમાં જ OTT પર ડેબ્યૂ કર્યું હતું અને લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં પુનરાગમન કર્યું હતું. આમના શરીફનું નામ પ્રખ્યાત ટીવી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આમના શરીફે પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'કહીં તો હોગા'થી કરી હતી. જેમાં તેના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
3
આમના શરીફ તેની ડેબ્યુ સિરિયલથી જ ઘરે-ઘરે કશિશ તરીકે જાણીતી હતી.
4
આમના શરીફે ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રીનો એથનિક લુક જોવા મળી રહ્યો છે.
5
ગુલાબી રંગના લહેંગામાં પોઝ આપતી આમના આ તસવીરોમાં સુંદર લાગી રહી છે.