Dilip Kumar Remebering: આજના ન્યૂઝપેપરમાં આ રીતે યાદ કરવામાં આવ્યા દિલીપ કુમારને, જુઓ એક ઝલક.....

Dilip_Kumar_

1/8
મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનુ બુધવારે નિધન થઇ ગયુ. તેમના નિધનથી બૉલીવુડ સહિત આખા દેશમાં શોકનો માહોલ છે. આજના તમામ અખબારો -ન્યૂઝપેપરોઓ તેમના નિધનની ખબરને કવર કરી છે. આ ન્યૂઝપેપરોએ દિવંગત દિલીપ કુમારને ખાસ રીતે યાદ કર્યા છે. અહીં અમે તમને કેટલાક છાપાઓની ઝલક બતાવી રહ્યાં છીએ.
2/8
દિલ્હીથી પ્રકાશિત થનારા નવોદય ટાઇમ્સે દિલીપ કુમારના નિધન વિશે બતાવ્યુ. તેમને સમાચારને આ શિર્ષક આપ્યુ છે- સાહેબ ને કહા, એ મેરે દિલ કહી ઔર ચલ....
3/8
જનસત્તાએ દિલીપ કુમાર સાથે જોડાયેલી ખબરનુ શિર્ષક આપ્યુ છે- બુઝ ગઇ સાઢે પાંચ દશકો તક ચલી અભિનય કી મિશાલ.
4/8
ઘ ટ્રિબ્યૂ એ દિલીપ કુમારને બૉલીવુડનો અસલી બાદશાહ બતાવ્યો છે.
5/8
હિન્દુસ્તાને લખ્યું- ચલા ગયા હિન્દી સિનેમાં કા કોહીનૂર.
6/8
નવભારત ટાઇમ્સે લખ્યું- કિંગ ચલે ગયે, ટ્રેજડી યાદો મે.
7/8
રાષ્ટ્રીય સહારાએ લખ્યું- બૉલીવુડ કે ટ્રેઝડી કિંગ દિલીપ કુમાર નહીં રહે.
8/8
હિન્દુસ્તાન ટાઇમ્સે એક્ટ્રેસ અને દિલીપ કુમાર કૉ-સ્ટાર રહી વહિદા રહમાનના હવાલાથી લખ્યું- હિન્દી સિનેમા કો પરિભાષિત કરને વાલા શખ્સ.
Sponsored Links by Taboola