Sidharth Shukla Death: 'બાબુલ કા આંગન છૂટ ના'થી લઇને 'બિગ બૉસ 13' સુધી, જાણો કેવો રહી સિદ્વાર્થ શુક્લાની એક્ટિંગ કેરિયર
મુંબઇઃ જાણીતા ટીવી એક્ટર સિદ્વાર્થ શુક્લાનુ આજે મુંબઇની કૂપર હૉસ્પીટલમાં નિધન થઇ ગયુ. તે 40 વર્ષનો હતો. સિદ્વાર્થ શુક્લાના મોતથી ટીવી અને સિનેમાં જગતના લોકો ખુબ દુઃખી છે. સિદ્વાર્થ શુક્લાએ એકથી એક ચઢિયાતા શૉમાં કામ કર્યુ છે. તે બિગ બૉસ સિઝન 13નો વિનર પણ રહી ચૂક્યો છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ તેની અત્યાર સુધીની એક્ટિંગની સફરની એક ઝલક....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2008માં સિદ્વાર્થ શુક્લા 'બાબુલ કા આંગન છૂટે ના' થી ડેબ્યૂ કર્યુ હતુ.
આ પછી તે 'જાને પહચાને સે... યે અજનબી'માં દેખાયો..
ખરી રીતે તેને ઓળખ 'બાલિકા વધૂ' સીરિયલથી મળી.
આ પછી તે 'ઝલક દિખલા ઝા સિઝન 6'માં દેખાયો હતો.
તે 'ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી સિઝન 7'માં પણ સામેલ થયો હતો.
સિદ્વાર્થ શુક્લા છેલ્લીવાર સીરિયલ 'દિલ સે દિલ તક'માં દેખાયો હતો.
સિદ્વાર્થ શુક્લા 'બિગ બૉસ-13'નો વિનર રહ્યો હતો.
તાજેતરમાં જ તેને 'બિગ બૉસ ઓટીટીના સેટ પર પણ જોવામાં આવ્યો હતો.