કડકડતી ઠંડીમાં એક્ટ્રેસે પહેર્યો એકદમ બૉલ્ડ ડ્રેસ, હૉટનેસથી ચઢી ગયો ઇન્ટરનેટનો પારો, જુઓ તસવીરો.........
gujarati.abplive.com
Updated at:
22 Dec 2021 02:13 PM (IST)
1
Amruta Khanvilkar Photos: અભિનેત્રી અમૃતા ખાલવિલકરે (Amruta Khanvilkar) તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાની શાનદાર તસવીરો પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ લેટેસ્ટ લૂકમાં દરેક અમૃતા ખાલવિલકર (Amruta Khanvilkar)ના આ લૂકની ચર્ચા કરી રહ્યા છે.
3
ખરેખરમાં, ડિસેમ્બર મહિના અને ઠંડીની સિઝનમાં જોતા ફેન્સનુ કહેવુ છે કે, કઇ રીતે અમૃતા ખાલવિલકર (Amruta Khanvilkar)એ આ રીતે પહેરીને ફોટોશૂટ કરાવ્યુ છે.
4
સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે, અમૃતા ખાલવિલકર (Amruta Khanvilkar) બ્લેક ડીપ નેક અને હાઇ સ્લિવ ડ્રેસમાં ખુબ દિલકશ પૉઝ આપતી દેખાઇ.
5
અમૃતા ખાલવિલકર (Amruta Khanvilkar) પોતાના બૉલ્ડ અંદાજને લઇને છવાયેલી રહે છે.
6
તમામ તસવીરો અમૃતા ખાલવિલકર (Amruta Khanvilkar) એ ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.