નાના ઘરને પણ સુંદર સજાવીને રાખે છે અંકિતા લોખંડે, દિવાલો પર છે મંડલા આર્ટ, જુઓ Inside તસવીરો
Ankita
1/10
મુંબઇઃ એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશ્યલ મીડિયા દ્વારા કોરોના વાયરસ મહામારીના કારણે લાગેલા લૉકડાઉન દરમિયાન પોતાના ઘરોની સ્નીક-પીક શેર કરતી રહી છે. તે પોતાના પરિવારની સાથે મુંબઇમાં રહે છે. તેનુ આ ઘર બહુ જ સુંદર અને સાધાર છે.
2/10
અંકિતા છેલ્લા એક વર્ષથી ઘરમાં અને ઘરના અલગ અલગ ભાગોનો વીડિયો અને તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે.
3/10
અંકિતા લોખંડેના ઘરમાં સામાન્ય ઇન્ટીરિયર્સ છે, અને ઘણીબધી દિવાલો પર સફેદ શેડ્સ છે. લિવિંગ રૂમમાં બેસવાની બહુજ જગ્યા છે, અને તેના પાછળ બાલ્કની છે.
4/10
બાલકનીની સ્પેસ નેટથી કવર છે, આની પાસે કેટલાય છોડવા છે, અને અહીં સારો એવો પ્રકાશ પણ સીધો ઘરમાં આવે છે.
5/10
અંકિતાના ઘરમાં બે કુતરાઓ પણ છે, જેનો વીડિયો અને તસવીરો પોતાના સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે.
6/10
અંકિતા લોખંડેના ઘરમાં અલગ અલગ રંગોના કેટલાય સિંગલ સોફા પણ છે, જેમાં તે હંમેશા આરામ કરતી પણ દેખાય છે.
7/10
અંકિતા લોખંડેએ મંડલા કળાની પાસે એક દિવાલ પર તસવીરો તરીકે સજાવી રાખ્યુ છે. તે મનની શાંતિ માટે આ તસવીરોને જોઇને ધ્યાન પણ લગાવે છે.
8/10
અંકિતા પોતાના પિતાની ખુબ નજીક છે, તે હંમેશા તેમના માટે પાર્ટી અરેન્જ કરે છે, અને તેમને ગિફ્ટ પણ આપે છે.
9/10
અંકિતાના બેડરૂમમાં એક મોટી બાલકની છે, બાલકનીમાં મિરર સ્લાઇડર છે, જ્યાંથી બહારનો સુંદર નજારો દેખાય છે.
10/10
અંકિતા લોખંડે મરાઠી હોવાના કારણે તે પોતાના કલ્ચરને ફોલો કરે છે, તેના આ ઘરની ડિઝાઇન, ડેકોરેશન અને પહેરવેશમાં મરાઠીપણું ઝલકે છે.
Published at : 21 May 2021 04:30 PM (IST)