કરણ કુન્દ્રાની એક્સ અને ફરહાનની સાળી છે એકદમ ગ્લેમરસ, બિકીનીમાં આપે છે મદહોશ પૉઝ, જુઓ તસવીરો.....
Anusha_Dandekar_02
1/9
મુંબઇઃ સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ અને એક્ટર પોતાની તસવીરો શેર કરીને ફેન્સની સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે. પરંતુ આમાં કેટલીક તસવીરો એવી હોય છે જે ઇન્ટરનેટ પર સેન્સેશન બની જાય છે.
2/9
આવી જ કેટલીક તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે, અને આ તસવીરો છે કરણ કુન્દ્રાની એક્સ ગર્લફ્રેન્ડની છે, જે હાલમાં એક્ટર ફરહાન અખ્તરની સાળી છે એટલે કે તે વીજે અનુષા દાંડેકરની. અનુષા દાંડેકરની તસવીરો અત્યારે ખુબ ચર્ચામાં છે.
3/9
બહેનના લગ્ન વાળા મૉડમાંથી નીકળીને અનુષા દાંડેકરે સોશ્યલ મીડિયા પર ગરમી લાવી દીધી છે. એક્ટ્રેસની બિકીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર આગળની જેમ ફેલાઇ રહી છે.
4/9
અનુષા દાંડેકરને જ્યારે પણ મોકો મળે છે, તો તે પોતાના ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કરવાનુ નથી ભૂલતી. તાજેતરમાં જ તેને બીચ પર સુતા સુતા પોતાની કેટલીક હૉટ તસવીરો ખેંચાવી છે, અને તેને શેર કરી છે.
5/9
વ્હાઇટ બિકીનીમાં એક્ટ્રેસ, ખુલ્લા વાળને હવામાં લહેરાવતી દેખાઇ રહી છે. સાથે સાથે તે રેત પર તે મસ્તી કરતી પણ કરી રહી છે.
6/9
તેની કાતિલ અદાઓ તમામની ઊંઘ ઉડાડી રહી છે. તેનો આ લૂક સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આ તસવીરો ફેન્સની વાત ખાસ છે.
7/9
આ તસવીરોમાં ખાસ વસ્તુ છે તે છે તેનો કૉન્ફિડેન્સ, આ તસવીરો શેર કરતા અનુષા દાંડેકરે મહિલાઓ માટે એક સ્ટ્રૉન્ગ મેસેજ પણ શેર કર્યો હતો.
8/9
તસવીરોમાં અનુષા દાંડેકરની સુંદરતા મુસ્કુરાહટ અને કાતિલ નજર બધાને દિવાના બનાવી રહી છે.
9/9
અનુષા દાંડેકરની સુંદરતા
Published at : 12 Mar 2022 05:33 PM (IST)