ગરમીમાં માલદીવ વેકેશન પર જતાં પહેલા Disha Pataniએ શેર કરી પોતાની બેડરૂમની ખાસ તસવીરો, જોઇને રહી જશો દંગ

Disha_Patani

1/7
મુંબઇઃ સમાચાર છે કે બૉલીવુડ એક્ટ્રેસ બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફની સાથે માલદીવ પહોંચી ગઇ છે. જ્યાં કેટલાક દિવસો સુધી વેકેશન એન્જૉય કરશે, આજે બન્ને એકસાથે એરપોર્ટ પર સ્પૉટ પણ થયા. (Source - Instagram)
2/7
પરંતુ માલદીવ જતા પહેલા દિશા પટણી એકવાર ફરીથી પોતની તસવીરોથી કહેર મચાવતી દેખાઇ. જી, હાં... પોતાના બેડરૂમમાંથી ખેંચેલી એવી તસવીરો દિશાએ શેર કરી છે, જેને જોઇને ટેમ્પરેચર વધવુ લાજમી છે. (Source - Instagram)
3/7
આ તસવીરોમાં એકવાર ફરીથી બૉલીવુડની આ ગ્લેમરસ ગર્લ મોનોકિનીમાં દેખાઇ રહી છે. આનો આ હૉટ અંદાજ લોકોના દિલ પર છરા ભોંકી રહ્યો છે. (Source - Instagram)
4/7
દિશાએ એક પછી એક આ તસવીરોમાં પોતાની અદાઓમાં એવો જાદુ ચલાવ્યો કે લોકો આ તસવીરો પરથી નજર નથી હટાવી શકતા. (Source - Instagram)
5/7
આજે બન્ને સ્ટાર્સ દિશા અને ટાઇગર માલદીવ રવાના થઇ ચૂક્યા છે. આવામાં હવે લોકોને દિશાની બિકીની પૉઝનો ઇન્તજાર છે. કેમકે માલદીવ જ છે, જ્યાંથી દિશા કેટલીયે બિકીની તવસીરો શેર કરતી રહે છે.
6/7
વળી ટાઇગર શ્રોફ બ્લેક ફૂલ સ્લીવ્સ ટી-શર્ટ, અને બ્લેક પેન્ટમાં સ્પૉટ થયો. બન્ને સ્ટાર્સે કૉવિડ નિયમોનુ પાલન કરતા માસ્ક લગાવ્યુ હતુ.
7/7
જો દિશાના એરપોર્ટ લૂકની વાત કરીએ તો આજે એક્ટ્રેસ રિપ્ડ જિન્સ અને પિન્ક બ્રાલેટની સાથે બ્લૂ ઓવરસાઇઝ શર્ટ કેરી કરતી દેખાઇ હતી.
Sponsored Links by Taboola