એક્ટ્રેસે વીડિયોમાં બતાવ્યા પોતાના ક્લિવેઝ, લોકોએ કરી ગંદી કૉમેન્ટ્સ તો એક્ટ્રેસે શું કર્યું........
મુંબઇઃ રિયાલિટી ટીવી સ્ટાર દિવ્યા અગ્રવાલ પોતાના લૂકના કારણે હંમેશા ટ્રેડિંગ્સમાં રહે છે. આ ઉપરાંત તે બેબાકીથી પોતાનો મત આપતી રહે છે. હવે દિવ્યા ટ્રૉલ્સ પર નરાજ થઇ ગઇ છે. તેને ઇન્સ્ટા સ્ટૉરીમાં ટ્રૉલ્સને જડબાતોડ જવાબ પણ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક રીલ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેના લૂકને લઇને ફેન્સ સતત નિશાન સાધી રહ્યાં છે. આના પર એક્ટ્રેસે તેમને જવાબ આપ્યો છે.
દિવ્યાએ લખ્યુ- લોકો બકવાસ કૉમેન્ટ કરી રહ્યાં છે, અને મારી લેટેસ્ટ રીલનો વિરોધ કરી રહ્યો છે. જ્યારે મે આને શૂટ કર્યો અને એપલૉડ કર્યો તો મને આમાં ખરાબ ના દેખાયુ.... તમને લાગે છે કે આ રીલ ડિલીટ કરી દઇશ કેમકે આમાં મારા b**bs દેખાઇ રહ્યાં છે? મને તમારા જેવા લોકોની આસપાસ રહેલી મહિલાઓની ચિંતા થઇ રહી છે.
આ ઉપરાંત દિવ્યાએ અન્ય છોકરીઓને પણ આવા લોકોને જડબાતોડ જવાબ આપવા માટે કહ્યું છે. દિવ્યાએ કહ્યું- આવા લોકોની ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
આ કંઇ પહેલીવાર નથી થયુ જ્યારે દિવ્યાએ ટ્રૉલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. આ પહેલા પણ તે એક ફોટોશૂટને લઇને ચર્ચામાં આવી હતી, જેના પર તેને પોતાનો મત આપ્યો હતો.
દિવ્યાએ આના પર સ્પષ્ટ કહ્યું હતુ કે તેને એવા લોકોની ખરેખરમાં કોઇ પરવા નથી, જેને વાત કરવાની કોઇ તમીજ નથી.