Kanika Mann New Look: ટીવીની આ 'સંસ્કારી વહૂ' રિયલ લાઇફમાં છે ખૂબ બોલ્ડ
અભિનેત્રી કનિકા માનએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબસૂરત લાગી રહી છે.
Kanika Mann
1/9
અભિનેત્રી કનિકા માનએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબસૂરત લાગી રહી છે.
2/9
તાજેતરમાં, અભિનેત્રી કનિકા માને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબસુંદર લાગી રહી છે.
3/9
ચાહકોને કનિકાના ટ્રેડિશનલ આઉટફિટ ખૂબ જ પસંદ છે. કનિકા ટીવી સિવાય રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી 12'માં જોવા મળી છે.
4/9
સંસ્કારી બહુનું પાત્ર ભજવનાર કનિકા વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે.
5/9
કનિકા માનનો જન્મ 7 ઓક્ટોબર 1993ના રોજ થયો હતો. અભિનેત્રી સિવાય કનિકા માન એક ફેમસ મોડલ પણ છે.
6/9
કનિકા માને પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
7/9
કનિકા સોશિયલ મીડિયા પર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે
8/9
પંજાબી ફિલ્મો અને મ્યુઝિક આલ્બમ ઉપરાંત કનિકા માનને ટીવી સીરિયલ 'ગુડુન તુમસે ના હો પાયેગા'થી પણ લોકપ્રિયતા મળી છે.
9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 28 Jan 2023 11:01 PM (IST)
Tags :
Kanika Mann