સાઉથ એક્ટ્રેસ Mehreen Pirzadaa એ માલદીવમાં ઉજવ્યો પોતાનો બર્થ-ડે
gujarati.abplive.com
Updated at:
06 Nov 2022 03:02 PM (IST)
1
સાઉથ એક્ટ્રેસ Mehreen Pirzadaa તમિલ-તેલુગુ ફિલ્મોમાં જાણીતી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રીએ તેલુગુ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.
3
હાલમાં એક્ટ્રેસે માલદીવમાં તેનો 27મો જન્મદિવસ ઉજવ્યો હતો.
4
આ જન્મદિવસની કેટલીક તસવીરો તેણે શેર કરી છે
5
અભિનેત્રીએ પોતાનો જન્મદિવસ માલદીવના સુંદર બીચના કિનારે સેલિબ્રેટ કર્યો છે.
6
Mehreen Pirzadaa તસવીરમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે
7
મેહરીનની આગામી તેલુગુ ફિલ્મમાં તે વિક્રાંત મેસી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
8
મેહરીને માર્ચ 2017માં અનુષ્કા શર્મા અને દિલજીત દોસાંજની ફિલ્મ 'ફિલ્લૌરી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. મેહરીન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે
9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.