Parineeti Chopra Photos: પરિણીતી ચોપડાએ બ્લેક ડ્રેસમાં મચાવ્યો તહેલકો, તસવીરો જોઇને ફેન્સ પણ રહી ગયા દંગ...........
Parineeti Chopra Latest Photos: બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાએ તાજેતરમાં જ ફિલ્મફેર માટે શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે, પરિણીતી ચોપડાના આ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીતીનો આ સિઝલિંગ અવતાર જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. ફેન્સને પરિણીતીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
પરિણીતીએ લેટેસ્ટ ફોટોશૂટ ફિલ્મફેર મેગ્ઝીનના ડિસેમ્બર અંક માટે કરાવ્યો છે. પરિણીતી તસવીરોમાં ખુબ ગ્લેમરસ દેખાઇ રહી છે.
પરિણીતીએ તસવીરોમાં બ્લેક કલરનો ડીપ નેક ડ્રેસ પહેરેલો છે, સાથે જ પરિણીતીએ લાઇટ મેકઅપ કેરી કર્યો છે.
પરિણીતીએ લેટેસ્ટ તસવીરોમાં અદાઓની સાથે ઘણુબધુ કૉન્ફિડેન્સ કેરી કર્યો છે. જેના કારણે તેની તસવીરો સિઝલિંગ લાગી રહી છે.
પરિણીતી જલદી નાના પડદા પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. પરિણીતી કલર્સના શૉ હુનરબાઝ-દેશની શાનમાં દેખાશે. પરિણીતી શૉમાં જજની ભૂમિકા નિભાવતી દેખાશે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.