Bikini Pics: લાલ બિકીનીમાં પરિણીતી ચોપડાએ બતાવ્યો હૉટ અંદાજ, તસવીરો વાયરલ
મુંબઇઃ પરિણીતી ચોપડા આજકાલ માલદીવમાં રજાઓ ગાળી રહી છે, પરિણીતી કુદરતી સૌંદર્યનો ભરપુર આનંદ ઉઠાવી રહી છે, અને તેની તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિણીતીએ તાજેતરમાં જ એક સુંદર તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે લાલ બિકીની પહેરીને પોતાની સુંદરતા બિખેરી રહી છે.
બહેન પરિણીતીની તસવીર પર પ્રિયંકા ચોપડાએ પણ કૉમેન્ટ કરી, તેને લખ્યું- અહાં, કદાચ ઇન્સ્પાયર્ડ??' આ પહેલા અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેને એક નાની નૉટ પણ લખી હતી.
તસવીરમાં, પરિણીતી એક સફેદ આઉટફિટ પહેરીને દેખાઇ રહી છે, કોઇ તસવીરમાં તે ઝૂલામાં બેઠેલી છે તો કોઇ તસવીરમાં તે રેતમાં રમી રહી છે.
પરિણીતી ચોપડાએ આઉટફિટમાં મેચિંગ ફ્લેટ ચપ્પલ પહેરેલા હતા, વળી, પોતાના લૂકને પુરો કરવા માટે એક્ટ્રેસ બ્લેક સનગ્લાસ અને બ્લેક વૉચ પણ પહેરેલી હતી.
પરિણીતી ચોપડાની આ વર્ષે ત્રણ ફિલ્મો રિલીઝ થઇ, સંદીપ અને પિન્કી ફરાર, ધ ગર્લ ઓન ધ ટ્રેન અને સાઇના. એ વાતમાં કોઇ શક નથી કે પરિણીતી બૉલીવુડની બેસ્ટ અભિનેત્રીઓમાંની એક છે
ફિલ્મ સાઇનામાં પરિણીતી ચોપડાએ કામ કરીને ખુબ પ્રસંશા મેળવી હતી. આ ફિલ્મ માટે પરિણીતીએ ખુબ વજન વધાર્યુ હતુ અને પછી ઘટાડ્યુ પણ હતુ.
પરિણીતી ચોપડા