રાખી સાવંતે જિમમાં વર્કઆઉટ કરતી તસવીરો શેર કરી તો લોકોએ કરી તેના પર અશ્લીલ કૉમેન્ટો, જાણો કોણે શું લખ્યુ.....
Rakhi
1/8
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને બિગ બૉસ 14 ફેમ રાખી સાવંત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને પોતાના પોતાના જિમ વર્કઆઉટ દરમિયાનની તસવીરો શેર કરી છે, આ તસવીરોને લઇને હવે રાખી સાવંતને લોકો ટ્રૉલ કરી રહ્યાં છે, અશ્લીલ અને ખરાબ કૉમેન્ટો કરી રહ્યાં છે.
2/8
આ તસવીરોમાં જોઇ શકાય છે કે રાખી સાવંત પોતાના મસલ્સ અને ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
3/8
રાખી સાવંતે સ્પોર્ટ આઉટફિટ પહેરેલુ છે અને અલગ અલગ રીતે જિમાન્સિટક પૉઝ આપી રહી છે.
4/8
આ તસવીરોને શેર કરતા તેને લખ્યું- રવિવારના દિવસે પોતાના ફેટને મારી રહી છુ, મારી તસવીરોને વિના એડિટ કરે મને જુઓ.
5/8
રાખીની આ તસવીરો પર ફેન્સ કૉમેન્ટ કરી રહ્યાં છે, અને તેના હાર્ડ વર્કને સેલ્યૂટ કરી રહ્યાં છે, પરંતુ કેટલાક લોકો તેને ટ્રૉલ કરી રહ્યાં છે.
6/8
બિઝુ દત્તા નામના એક યૂઝરે લક્યું- આ બધુ સર્જરીના કારણે દેખાઇ રહ્યું છે.
7/8
વળી, સીમા ખાન નામના યૂઝરે લખ્યું- હવે ઉંમર દેખાવવા લાગી છે મેડમ તમારા ચહેરા પર.
8/8
રાખી સાવંત આ પહેલા પોતાના પતિ રિતેશ અને પોતાનુ બાળક હોવાનો દાવો કરીને વિવાદોમાં પણ આવી ચૂકી છે.
Published at : 09 Aug 2021 01:38 PM (IST)