અજય દેવગણની આ એટ્રેસનો બોલ્ડ અવતાર વાયરલ, જુઓ તસવીરો
abp asmita
Updated at:
20 Feb 2022 06:08 PM (IST)
1
બોલીવૂડ અને સાઉથ ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની બોલ્ડ તસવીરો સામે આવી છે. જેણે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રકુલની આ તસવીરોને 7 લાખથી વધુ લાઇક મળી ચૂક્યા છે. તેમજ અનેક ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે અને તેને ગોર્જિયસ કહી રહ્યા છે.
3
રકુલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 18.4m ફોલોઅર્સ છે.
4
રકુલ પ્રિતે સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગણ સાથે કામ કર્યું છે.
5
તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લીધી છે.