પતિ સાથે તલાક બાદ સૌથી પૉપ્યુલર સાઉથ એક્ટ્રેસ બની સામંથા, રશ્મિકા મંદાના સહિત આ હૉટ હીરોઇનોને પછાડી......
મુંબઇઃ પૉપ્યુલર સર્વે કંપની ઓરમેક્સ મીડિયાએ ડિજીટલ દુનિયામાં સૌથી પૉપ્યૂલર તેલુગુ એક્ટ્રેસનુ લિસ્ટ શેર કર્યુ છે. આ લિસ્ટમાં સામંથા રૂથ પ્રભુએ પહેલુ સ્થાન કાયમ કર્યુ છે. સામંથાએ તાજેતરમાં જ પોતાના પતિ નાગા ચૈતન્ય સાથે તલાક થયા હતા. નીચેની સ્લાઇડ્સમાં જુઓ પુરેપુરી લિસ્ટ......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં સામંથા રૂથ પ્રભુએ પહેલુ સ્થાન હાંસલ કર્યુ છે. સામંથાનુ તાજેતરમાં જ પોતાના પતિ નાગા ચૈતન્ય સાથે તલાક થયા હતા. આ પછી સામંથા સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
આ લિસ્ટમાં કાજલ અગ્રવાલ બીજા નંબર પર છે. કાજલ પોતાના નવા પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે.
બાહુબલી ફેમ અનુષ્કા શેટ્ટીએ તાજેતરમાં જ ફેન્સની સાથે પોતાના નવા પ્રૉજેક્ટની જાણકારી આપી છે.
'મિશન મજનૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલી રશ્મિકા મંદાના આ લિસ્ટમાં ચોથા નબર પર છે.
એક્ટ્રેસ રાશિ ખન્ના શાહિદ કપૂર અને વિજય સેતુપતિની સાથે એક વેબ સીરીઝમાં દેખાશે.
એક્ટ્રેસ પૂજા હેગડે જલદી જ 'મૉસ્ટ એલિજિબલ બેચલર'માં દેખાશે.
એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ જલદી જ અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'Mayday'માં દેખાશે.
એક્ટ્રેસ કીર્તિ સુરેશ પોતાના નવા પ્રૉજેક્ટને લઇને ચર્ચામાં છે.
આ લિસ્ટમાં એક્ટ્રેસ તમન્ના પાંચમા સ્થાન પર છે.