આ ગુજરાતી ટીવી એક્ટ્રેસે ઈન્સ્ટા પર હૉટ તસવીરો મૂકીને મચાવ્યો ખળભળાટ, જુઓ તમામ તસવીરો

Sanjeeda_Sheikh

1/10
મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ સંજીદા શેખ (Sanjeeda Shaikh)ની લેટેસ્ટ અને હૉટ તસવીરોએ હાલમાં ઇન્ટરનેટ પર ધમાલ મચાવી મુકી છે. તસવીરો વાયરલ થતાંની સાથે જ ફેન્સનુ ધ્યાન એક્ટ્રેસ પર ખેંચાયુ છે, તસવીરો પર જબરદસ્ત કૉમેન્ટ અને શેરિંગ મળી રહ્યું છે.
2/10
ખાસ વાત છે કે, 36 વર્ષીય એક્ટ્રેસ સંજીદા શેખની આ તસવીરો એક ફોટોશૂટ છે, એક્ટ્રેસ આ ફોટોશૂટમાં લાલ બિકીનીમાં દેખાઇ રહી છે, અને સાથે હૉટ પૉઝ આપીને બધાનુ ધ્યાન ખેંચી રહી છે. એક્ટ્રેસે ખુદ આ તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/10
રેડ બિકીનીમાં એક્ટ્રેસ સંજીદા શેખનો બૉલ્ડ અવતાર અને અદાઓ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યાં છે.
4/10
ફોટોશૂટમાં એક્ટ્રેસે એક પછી એક કાતિલાના અદાઓ અને લૂક આપ્યા છે. ફેન્સ પણ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે.
5/10
એક્ટ્રેસનુ ઇન્સ્ટાગ્રામ તેની હૉટ અને સેક્સી તસવીરોથી ભરેલુ પડ્યુ છે, અને ફેન્સ તેની તસવીરો પર હંમેશા લાઇક્સ અને શેર કરતા રહે છે.
6/10
ખાસ વાત છે કે, એક્ટ્રેસ સંજીદા શેખનો જન્મ કુવેત સીટીમાં થયો છે અને તે મૂળ અમદાવાદની રહેવાસી એટલે કે ગુજરાતી એક્ટ્રેસ છે.
7/10
એક્ટ્રેસનુ લગ્ન વર્ષ 2012માં ટીવી એક્ટર આમીર અલી સાથે થયુ હતુ, પરંતુ કેટલાક કારણોસર બન્ને વર્ષ 2020માં તલાક લઇને એકબીજાથી છૂટા થઇ ગયા હતા.
8/10
સંજીદા શેખને ટીવી સીરિયલોમાં માટે ઝી ગૉલ્ડ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. એક્ટ્રેસ આ વર્ષે પંજાબી સિંગર જસ માનકના 'Saiyaan' સૉન્ગમાં પણ દેખાઇ હતી, જેને લોકોએ ખુબ પસંદ કર્ય હતુ.
9/10
રિપોર્ટ્સનુ માનીએ તો સંજીદા શેખ આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મ 'Kun Faya Kun'માં દેખાશે. (તમામ તસવીરો - સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી)
10/10
(તમામ તસવીરો - સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી)
Sponsored Links by Taboola