આ સમર આઉટફિટ્સમાં ગ્લેમરની સાથે કૂલ પણ દેખાય છે સારા અલી ખાન, જુઓ તસવીરો
એક્ટ્રેસ સારા અલી ખાન
1/7
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાના ફેશનેબલ અંદાજના કારણે ખુબ ચર્ચામાં રહે છે. તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એકથી એક ગ્લેમરસ તસવીરો અવેલેબલ છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. આજે અમે તમને બતાવીશુ ગરમીની સિઝનમાં સારા દ્વારા કેરી કરવામાં આવેલા બેસ્ટ આઉટફિટ્સ.....
2/7
સ્ટાઇલિશ શોર્ટ્સ અને ટૉપમાં સારા એકદમ સુંદર લાગી રહી છે. આ સ્પૉર્ટી લૂક ખુબ કન્ફોર્ટેબલ પણ છે.
3/7
જો સ્કર્ટ કે બહુજ સ્ટાઇલિશ આઉટફિટ પહેરવાની ઇચ્છા ના હોય તો પણ તમે તમારા સમર લૂકમાં સારાની જેમ ખાસ બનાવી શકો છો. બ્લૂ ડેનિમ શોર્ટ્સ અને ક્રૉપ ટી શર્ટમાં લૂક બેસ્ટ લાગશે.
4/7
શોર્ટ્સ, બ્લેક ટૉપ, શ્રગ અને આંખો પર કાળા ચશ્મા, સારા પોતાના કાતિલ અંદાજથી કોઇના પણ દિલ પર જાદુ ચલાવવા તૈયાર રહે છે.
5/7
બીચ વેકેશન પર ફ્લૉરલ ડ્રેસમાં પૉઝ આપતી સારા એકદમ સુંદર લાગી રહી છે. સાથે જ તેને મેચિંગ બ્લૂ એસેસરીઝ પહેરેલી છે, જે એકદમ જોરદાર લાગી રહી છે.
6/7
મલ્ટીકલર્ડ સ્કર્ટ સાથે મેચ કરતો ટૉપ સારાના સમર વેકેશન લુક્સમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. આ સ્ટાઇલિશ હોવાની સાથે સાથે કન્ફોર્ટેબલ પણ છે.
7/7
જો તમે પણ બેસ્ટ સમર આઉટફિટ્સની તલાશમાં છો તો સારાના વન શૉલ્ડર ડ્રેસને આસાનીથી કેરી કરી સ્ટાઇલિશ દેખાઇ શકો છો. સારાનો બીચ વેકેશન પરનો આ અંદાજ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો હતો.
Published at : 11 Apr 2021 10:14 AM (IST)